મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ એકમ અંતર્ગત ૧૮ માર્ચના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકોએ વાદ્યો સાથે સમૂહ ગીતો રજૂ કરેલ છે તેમાં એનએસએસના સ્વયંસેવકો દ્વારા વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિના અનુભવો રજુ કરવામાં આવેલ હતા અને તો પ્રોગ્રામ ઓફિસર રામ વારોતરીયા દ્વારા એનએસએસ પ્રવૃત્તિ દ્વારા આપણે સમાજને કઈ રીતે ઉપયોગી થઇ શકીએ તેમજ વ્યક્તિત્વનો વધુને વધુ હકારાત્મક વિકાસ કઈ રીતે કરી શકીએ તે અંગે વિવિધ ઉદાહરણો દ્વારા સ્વયંસેવકોને જણાવવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં એનએસએસમાં બીજું વર્ષ પૂર્ણ કરતા સ્વયંસેવકોને તેની કામગીરી સંદર્ભે ધન્યવાદ પ્રગટ કરી વિદાય આપવામાં આવેલ હતી અને આ તકે પ્રોગ્રામ ઓફિસર દ્વારા એનએસએસના પરિણામ લક્ષી કાર્યો માટે સ્વયંસેવકોની નિષ્ઠા અને ખંતપૂર્વકની કામગીરીને બિરદાવવામાં આવેલ છે






Latest News