મોરબીના રંગપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રિક શોટ લાગતા સગીર બાળકનું મોત મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને છરી, લાકડી, પાઇપ વડે હુમલો કરીને યુવાનની સાત શખ્સોએ કરી હત્યા વાંકાનેરના નવા ઢુવા ગામમાંથી 70 બોટલ દારૂ-10 બિયરના ટીન ભરેલ કાર સાથે એક પકડાયો: 4.92 લાખનો મુદામાલ કબ્જે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલ હળવદના મેરૂપર ગામના યુવાનનો મૃતદેહ વતનમાં લાવીને અંતિમક્રિયા કરાઇ, આખુ ગામ હિબકે ચડ્ય મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તે રજડતા ઢોરને પકડવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ


SHARE

















મોરબીમાં રસ્તે રજડતા ઢોરને પકડવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં દિવસેને દિવસે આખલાનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા નગરદરવાજા, સ્ટેશન રોડ, વાવડી રોડ, જેલ રોડ, શનાળા રોડ, રવાપર રોડ સહિત વિસ્તારોમાં રજડતા આખલાઓને પકડવાની માંગ કરેલ છે

મોરબી શહેરના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા સહિતના દ્વારા મોરબીના ચીફ ઓફિસર, કલેકટર, વહીવટદાર, તેમજ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે અને શહેરમાં રજડતા ઢોરની સમસ્યા વધી રહી છે ત્યારે પણ પાલિકા નિંદ્રાધીન છે અને ઘણી વખત અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને રજડતા ઢોરને પકડવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News