મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે તળાવ પાસે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા મૂકી બગીચો બનાવાશે


SHARE









મોરબીના રવાપર ગામે તળાવ પાસે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા મૂકી બગીચો બનાવાશે

મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટની બાજુમાં તળાવ આવેલ છે ત્યાં ક્રાંતિકારી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા સાથેનો બગીચો બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ખાતમુહૂર્ત ક્રાંતિકારી સેનાના યુવાનો તેમજ રવાપર ગ્રામ પંચાયત સરપંચ સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ બગીચામાં રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા મૂકવામાં આવશે આ તકે રવાપર ગ્રામ પંચાયતના સરપંચ નિતિનભાઈ ભટાસણા, મોરબી જિલ્લા ભાજપના મંત્રી રવિભાઈ સનાવડા, તરૂણભાઈ પેથાપરા, ભાજપ મહામંત્રી સી.ડી. રબારી, મોરબી ભાજપ જિલ્લા ઉપપ્રમુખ બચુભાઈ અમૃતિયા, માજી સરપંચ પ્રકાશભાઈ વિડજા, ગોરધનભાઈ ગડારા, ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલ, રવાપર ગ્રામ પંચાયતના ચેરમેન અજયભાઈ આહિર સહિતના હાજર રહ્યા હતા.




Latest News