મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં સરદારધામ દ્વારા યુવા સંવાદ-કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE









હળવદમાં સરદારધામ દ્વારા યુવા સંવાદ-કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

સરદાર ધામ યુવા સંગઠન દ્વારા આગામી તા. ૩૧ માર્ચને રવિવારે સાંજે ૫ કલાકે આગમન પાર્ટી પ્લોટ, મોરબી ચાર રસ્તા પાસે હળવદ ખાતે યુવા સંવાદ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

આ કાર્યક્રમમાં ધો. ૧૦ પછી પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓને કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે જે કાર્યક્રમમાં સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા અને મોટીવેશન સ્પીકર શૈલેષભાઈ સગપરીયા હાજર રહેશે અને યુવાનોને માર્ગદર્શન આપશે આ યુવા સંવાદ કાર્યક્રમનો પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓએ લાભ લેવા સરદાર ધામ દ્વારા આમત્રણ આપવામાં આવ્યું છે




Latest News