મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધર્માંતરણ રોકવા-સંસ્કૃતિ ટકાવવા અનોખી પહેલ


SHARE









મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધર્માંતરણ રોકવા-સંસ્કૃતિ ટકાવવા અનોખી પહેલ

એકતા એજ લક્ષ્ય સંગઠન હંમેશ હિન્દુ સંસ્કૃતિને ટકાવવા તથા હિન્દુ સમાજને એક કરવા અનેક કાર્ય કરે છે એમાંનું એક કાર્ય ભરૂચ જિલ્લા તથા આદિવાસી વિસ્તારોમાં અવિરતપણે કરે છે જ્યાં ધર્માંતરણ સૌથી વધારે થાય છે તેવા વિસ્તારોમાં હિન્દુ તહેવારોમાં તહેવારો અનુરૂપ ભેટ આપવામાં આવે છે અને બાળકો સાથે સાંસ્કૃતિક વાતો અને શ્લોક ઉચ્ચારણ સાથે હિન્દુ તહેવાર ઉજવવામાં આવે છે અને આવી અનોખી ઉજવણીથી છેવાડાના વિસ્તારોના ધર્માંતરણ થતા વિસ્તારો પર ફરી ભગવો ધરાવતું આ અઢારે વરણનું હિન્દુ સંગઠન એટલે એકતા એજ લક્ષ્ય સંગઠન છે તેવું સ્થાનિક આગેવાને જણાવ્યુ છે




Latest News