ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલય ખાતે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા સેમિનાર યોજાયો


SHARE







મોરબીના વિકાસ વિદ્યાલય ખાતે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા સેમિનાર યોજાયો

મોરબીના મેડિકલ અને પેરામેડીકલ સ્ટુડન્ટસ એસોસિએશન ELIXIR દ્વારા શોભેશ્વર રોડ ઉપર આવેલ વિક્સ વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી અને વિકાસ વિદ્યાલયે તબીબી વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા બાદમાં ત્યાં હેલ્થ અવેરનેસ માટેનો સેમિનાર ગોઠવ્યો હતો અને ત્યાં રહેતી કિશોરીઓને માસિક સ્ત્રાવને લગતી સમસ્યાઓ અને તેના સમાધાન વિશે સમજણ પુરી પાડી હતી  તેમજ સેનેટરી પેડનું  વિતરણ કરવામાં આવ્યું હતી આ કાર્યક્રમના અંતે બાળાઓને કપડાં વિતરણ પણ કરવામાં આવ્યું હતી






Latest News