વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જમીન વિકાસ બેંકના પ્રમુખ પદે પ્રભુભાઈ પનારા


SHARE









મોરબી જમીન વિકાસ બેંકના પ્રમુખ પદે પ્રભુભાઈ પનારા

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રી બેંક (જમીન વિકાસ બેંક)ની મોરબી શાખાના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે પ્રભુભાઈ વીરજીભાઈ પનારા, ઉપપ્રમુખ પદે બાબુભાઇ જીણાભાઈ ઉઘરેજા, પ્રતિનિધિ તરીકે જીતુભાઈ પટેલ, પરસોતમભાઇ ભટાસણા, કે.પી.ભગિયા, દિલુભા ઝાલા, ભાવસિભાઈ ડોડીયાની નિમણૂક કરવામાં આવી છે તેવું જીતુભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યુ છે




Latest News