મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

પહેલીવારના મતદાતાઓમાં થનગનાટ, પહેલીવાર મતદાન કરી રોમાંચ અનુભવતા મોરબીના શોભા ગઢીયા


SHARE











પહેલીવારના મતદાતાઓમાં થનગનાટ, પહેલીવાર મતદાન કરી રોમાંચ અનુભવતા મોરબીના શોભા ગઢીયા


લોકસભાની ચૂંટણી અન્વયે આજે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે મતદાન માટે મોરબીમાં સારો એવો માહોલ સર્જાયો છે. ચૂંટણી હોય એટલે લોકોમાં ઉત્સાહ હોવો એ સામાન્ય વાત છે પણ જે પહેલીવાર મતદાન કરતા હોય તેમનો રોમાંચ કંઈક અનેરો જ હોય છે.મોરબીમાં પહેલીવાર મતદાન કરી રોમાંચ અનુભવતા શોભા ગઢીયા જણાવે છે કે, હું મારા મતાધિકારનો પહેલીવાર ઉપયોગ કરી રહી છું. લોકસભાની ચૂંટણી અન્વયે મેં આજે પહેલીવાર મતદાન કર્યું છે. ભારતના વિકાસ માટે અમે યુવાનો પ્રયત્નશીલ છીએ અને આગળ પણ સતત પ્રયત્ન કરતા રહીશું. લોકશાહીની ફરજ અદા કરવા અને દેશના વિકાસ માટે સમય અવશ્ય મતદાન કરવું જોઈએ.મતદાન સમયે સામાન્ય મતદારોની સરખામણીએ પહેલીવાર મતદાન કરતા યુવા મતદારોમાં ખાસ થનગનાટ જોવા મળતો હોય છે ત્યારે મોરબી જિલ્લામાં અનેક યુવાનો પહેલીવાર મતદાન કરી થનગનાટ અનુભવી રહ્યા છે






Latest News