મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
Breaking news
Morbi Today

રાજકોટના ગેમઝોનની ઘટનાના દિવંગતોને મોરબીના સોઓરડી વિસ્તારમાં શ્રધ્ધાંજલિ અર્પણ


SHARE













રાજકોટના ગેમઝોનની ઘટનાના દિવંગતોને મોરબીના સોઓરડી વિસ્તારમાં શ્રધ્ધાંજલિ અર્પણ

મોરબી વોર્ડ નં-૪ સોઓરડી વિસ્તારમાં દરેક જ્ઞાતિના આગેવાનો કાર્યકરો દ્વારા રાજકોટના ગેમઝોનમાં અવસાન પામેલા સદગત આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અપૅ તેવી પ્રાથૅના સાથે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ સોઓરડી વિસ્તાર ખાતે રાખવામા આવેલ હતો જેમાં જ્યોતિસિહ જાડેજા, મોરબી નગરપાલિકાના વોર્ડ નં-૪ ના પુવૅ કાઉન્સિલર મનસુખભાઇ બરાસરા, ગીરીરાજસીહ ઝાલા, જશવંતીબેન શિરોહીયા, મનીષાબેન સોલંકી, સુરેશભાઈ શિરોહીયા, તેમજ રમેશભાઇ ભરવાડ, હષૅદભાઇ વામજા, ગોકળભાઇ ભોરણીયા, રાધવજીભાઇ વાધાણી, કાન્તીભાઈ કણસાગરા, હરીભાઇ રાતડીયા, સાહુલભાઇ અંદોદરીયા, ગીરધરભાઇ પટેલ, ભીખાભાઈ સોલંકી, દામજીભાઈ બોપલીયા, રમણીકભાઇ બરાસરા, રવીભાઇ જોશી સહિતના હાજર રહ્યા હતા






Latest News