મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વોટરકૂલર પ્રોજેક્ટનું સફળ આયોજન


SHARE













મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વોટરકૂલર પ્રોજેક્ટનું સફળ આયોજન

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વોટરકૂલર સ્થાપન કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગરમ હવામાનમાં લોકોને તાજું અને ઠંડુ પાણી પૂરુ પાડવો હતો. આ વોટર કૂલર શનાળા રોડ ઉમિયા સર્કલએ ઉમિયાનગર સોસાયટીના દરવાજા પાસે મૂકવામાં આવ્યું છે. અને મુસ્કાન વેલફેર સોસાયટીના સદસ્યોએ  જણાવ્યુ કે, "આ પ્રોજેક્ટ અમારી સમાજસેવામાં એક નવો માઇલસ્ટોન છે. અમે હંમેશા લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ અને હૂંફથી પરિપૂર્ણ કરવા પ્રયાસ કરીએ છીએ. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં માનવ સેવા સંઘનો બહુ મોટો ફાળો છે. જેથી કરીને મુસ્કાન વેલફેર સોસાયટીએ માનવ સેવા સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News