મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજયમંત્રીની હાજરીમાં અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવાનું શરૂ


SHARE







મોરબીમાં રાજયમંત્રીની હાજરીમાં અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવાનું શરૂ

તાજેતરમાં જમ્મુ - કસમીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ છે જેમાં પંજાબ ૩, ઉત્તરપ્રદેશ ૧, કેરળ ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ છે ત્યારે આ છ શહીદ જવાનોદેશની સેવા કરતા શહીદ થયેલ છે ત્યારે તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશ ભક્ત અને સેવાના  ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા આજથી બે દિવસ મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતા રામ ચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવશે અને આજે આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે શ્રમ રોજગાર અને પંચાયત રાજયમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ફંડ એકત્રીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ ભેગું થયેલું ફંડ અજય લોરીયાની ટીમ દ્વારા શહીદ જવાનોના પરોવરજનોને પહોંચાડવામાં આવશે જે કામગીરીને રાજયમંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોએ બિરદાવી હતી






Latest News