મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર તાલુકાના ચકચારી અપહરણના ગુનાના આરોપીના જામીન મંજુર કરાવતા એડ.ફેનિલ ઓઝા


SHARE









મોરબીના વાંકાનેર તાલુકાના ચકચારી અપહરણના ગુનાના આરોપીના જામીન મંજુર કરાવતા એડ.ફેનિલ ઓઝા

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી અપહરણના ગુનાની ફરિયાદ થયેલ હોઈ વાંકાનેર તાલુકા પોલીસ  ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યારબાદ આરોપીઓ દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણના આરોપીના શરતી જામીન મંજુર કરાવેલ છે.

જેમાં આરોપી તરફે  મોરબીના વિદ્વાન વકીલ ફેનિલ જે.ઓઝા તથા વકીલ દેવ કે.જોષી રોકાયા હતા.તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં વિદ્વાન વકીલ ફેનિલ જે.ઓઝા દ્વારા  ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કર્યા હતા તેને ધ્યાને લઇને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓના શરતી જમીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ એ.ઓઝા તથા ફેનિલભાઈ જે.ઓઝા તથા યુવા વકીલ દેવીપ્રસાદ(દેવ) કે. જોષી, શહેનાઝબેન ડી.સુમરા તથા એલ.આર.ગઢવી રોકાયા હતા.




Latest News