ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામનો મહાપાલિકામાં આવવા સામે વિરોધ: ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE









મોરબીના ઘુંટુ ગામનો મહાપાલિકામાં આવવા સામે વિરોધ: ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને હવે મહાપલિકાના અમલીકરણ માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે ત્યારે મોરબીના ઘુંટુ ગ્રામજનોએ મહાપલિકામાં આવવા સામે વિરોધ કરવામાં આવ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે આ બાબતે ગામના આગેવાન દેવજીભાઇ પરેચા અને ગોરધનભાઈ કૈલા પાસેથી મળી રહેલ માહિતી મુજબ સમસ્ત ઘુંટુ ગામ વતી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ગામમાં હાલમાં તમામ પ્રકારની સુવિધાઓ છે જેથી કરીને આ ગામને મહાપાલિકામાંથી બાકાત રાખવામા આવે તેવી માંગ કરેલ છે અને ખાસ કરીને મોરબીની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા એકપણ ગામને મહાપાલિકામાં સમાવવામાં આવેલ નથી તો પછી ઘુંટુ ગામને કેમ મહાપાલિકામાં લેવા માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તે સવાલ ઊભો થઈ રહ્યો છે




Latest News