મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી બનાસકાંઠાના થરા વિસ્તારમાંથી પકડાયો


SHARE













મોરબીના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી બનાસકાંઠાના થરા વિસ્તારમાંથી પકડાયો

મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે તેવામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહીનાથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દારૂના ગુનામાં આરોપી બ્રિજરાજસીંહ કૃષ્ણસીંહ ઝાલા રહે. દાઉદી પ્લોટ મોરબી વાળો નાસતો ફરતો હતો જે થરા ટાઉન વિસ્તારમાં હોવાની ચોકકસ બાતમી મળી હતી જેના આધારે તપાસ કરતા આરોપી બ્રિજરાજસીંહ કૃષ્ણસીંહ ઝાલા (32) રહે. મૂળ દાઉદી પ્લોટ શેરી નં.૨ મોરબી વાળો ત્યાંથી મળી આવતા આરોપીને હસ્તગત કરવામાં આવ્યો હતો અને મોરબી પેરોલ ફર્લો સ્કોડની ટીમ તેને મોરબી કચેરી ખાતે લઈ આવી હતી અને હાલમાં આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસને સોપી દેવામાં આવેલ છે.






Latest News