મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શોભેશ્વર રોડે ઘરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE







મોરબીના શોભેશ્વર રોડે ઘરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ઘરમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમે બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૦,૫૦૦ ની રોકડ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડે મફતીયાપરામાં રહેતા રાજુભાઈ બાબુભાઇ ચૌહાણના ઘરે જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા રાજુભાઇ બાબુભાઇ ચૌહાણ (૫૪), અબ્દુલભાઇ મામદભાઈ જુણાજ (૫૬) રહે. જુના બસસ્ટેન્ડ પાસે ધાંચી શેરી મોરબી, સફીર તારમહમંદભાઈ મોટલાણી (૪૯) રહે. સબજેલ પાછળ બોરીયાવાસ મોરબી, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર (૫૭) રહે. નવા હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ૨૩૧ મોરબી અને ઇસ્માઇલ કાદરખાન બ્લોચ (૪૮) રહે. મકરાણીવાસ રોહીલાપીરની દરગાહ પાસે મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૦,૫૦૦ ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News