મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ


SHARE









મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ

મોરબીના જાણીતા શ્રીજી જવેલર્સ વાળા સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું અકાળે અવસાન થતા તેમના આત્મશ્રેયાર્થે તેમના મિત્રોએ અહીંના જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજીને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું તાજેતરમાં અકસ્મીક દુઃખદ અવસાન થતા તેમના મિત્રો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરીને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે સદગત રવિનભાઇના મિત્રો તેમજ પકિવારજનોએ તેમના હાથે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો.શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓ એ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.




Latest News