મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગમે શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE









માળીયા (મી)ના બગસરા ગમે શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

માળીયા (મી) ના બગસરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં  બાલવાટિકામાં 13 અને ધો. 1 માં 3 કુલ 16 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યું હતો અને સાથે શાળામાં વુક્ષારોપણ પણ કરવામાં આવ્યો હતો અને આ તકે હાજર રહેલ ડો. કૂણાલભાઈ (મેડિકલ ઓફિસર) તથા જાડેજા ભગીરથસિંહ એન. (બીઆરસી ભવન માળીયા), મકવાણા જુલીબેન (પીએચસી સરવડ) અને બગસરા ગામના સરપંચ ગોરીબેન નાગજીભાઈ પીપળીયા તથા ઉપસરપંચ જલ્પાબેન જયેશભાઈ વાધેલા સહિતના હાજર રહ્યા હતા. અને શાળાના આચાર્ય દીપકભાઈ તથા સ્ટાફ દ્વારા બાળકોને પુસ્તકો નોટબુક કમ્પાસ તેમજ કીટ આપી અને પ્રવેશ પામેલ બાળકોને દેવ સોલ્ટ પ્રા.લી તરફથી  બેગ આપવામાં આવી હતો




Latest News