અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીની ૨૮,૨૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE









હળવદના દિઘડિયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીની ૨૮,૨૦૦ ની રોકડ સાથે ધરપકડ

હળવદ તાલુકાના દિઘડિયા ગામે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી અવાયા હતા જેથી પોલીસે રોકડ ૨૮,૨૦૦ સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એ.એન.સીસોદીયા તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણને જુગારની હકકીત મળી હતી. જેથી કરીને દીઘડિયા ગામે રઘાભાઈ નાથાભાઈ કોળીના મકાનની બાજુમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ધીરાભાઈ અવચરભાઈ રાપુસા (40), દેવરાજભાઈ ગોવિંદભાઈ આઘારા (40), કિશનભાઇ રાણાભાઇ કુંઢીયા (32) અને હકાભાઇ ગાંડુભાઈ આધ્રોજીયા (31) રહે. બધા દિઘડીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડ ૨૮,૨૦૦ કબજે કર્યા હતા અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News