મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વેની કામગીરી શરૂ: સહકાર આપવા નગરજનોને અપીલ મોરબી મહાપાલિકાની હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિના ચેરમેને લાભાર્થીઓ સાથે કરી રૂબરૂ મુલાકાત મોરબીની માળિયા વનાળિયા સોસાયટીના મેઇન રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા ભાજપના આગેવાનની માંગ મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પશુપાલકોની મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યમંત્રીને 10 મુદ્દાની કરાઇ રજૂઆત નાથદ્વારા સુધીની પદયાત્રાએ નીકળેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની મોરબી જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાના આશીર્વાદ લીધા વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન !
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિના ચેરમેને લાભાર્થીઓ સાથે કરી રૂબરૂ મુલાકાત


SHARE











































મોરબી મહાપાલિકાની હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિના ચેરમેને લાભાર્થીઓ સાથે કરી રૂબરૂ મુલાકાત

દરેક પરિવારને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આવાસલક્ષી યોજનાઓ મહત્વપૂર્ણ બની રહી છે. આ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) તથા Beneficiary Led Construction (BLC) ઘટક હેઠળ ચાલી રહેલી કામગીરીની મોરબી મહાનગરપાલિકાની હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિના ચેરમેન બ્રિજેશભાઈ આપાભાઈ કુંભરવાડિયા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી તેમજ યોજનાના લાભાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમની કામગીરીની પ્રગતિ, પ્રશ્નો અને રજૂઆતો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય, ગુણવત્તા જળવાઈ રહે અને યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.






















Latest News