હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલયના પાંચ વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમિડિએટ પરીક્ષામાં ડંકો વગાડયો


SHARE









મોરબીની તપોવન વિદ્યાલયના પાંચ વિદ્યાર્થીઓએ સીએ ઇન્ટરમિડિએટ પરીક્ષામાં ડંકો વગાડયો

તાજેતરમાં લેવાયેલ સીએ ઇન્ટરમિડિએટ પરીક્ષામાં તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓનો ડંકો વગાડયો છે અને તેમાં પંચાસરા વેદાંત (માર્ક્સ 384), લોદરિયા કવિત(માર્ક્સ 329), હરીપરા વૈભવ(માર્ક્સ 300), ઠાકર હિરલ(માર્ક્સ 153), મકવાણા જાનવી(માર્ક્સ 178) એમ એક નહિ પણ પાંચ-પાંચ વિદ્યાર્થીએ સીએ ઇન્ટરમિડિએટ પરિક્ષા પાસ કરી છે અને આ શૈક્ષણિક સફળતા મેળવવા બદલ શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરીયા, પ્રિન્સીપાલ નરેશભાઈ સાણજા, સંચાલક દિપ્તીબેન રંગપરીયા તેમજ તપોવન શાળા પરિવાર વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે.




Latest News