મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો


SHARE









હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો

હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી-2 ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેથી ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે અને આ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી કરીને નીચેના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ હળવદના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ હાલમાં રૂલ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયો છે અને હાલમાં ડેમમાં 300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી પાણીની જાવક કરવા માટે એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવેલ છે અને ડેમનો દરવાજો ખોલતા પહેલા ડેમની નીચેના ભાગમાં આવતા સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટિકર અને માનગઢ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે અને નદીના પટ્ટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.




Latest News