મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બે આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બે આરોપી જેલ હવાલે

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં યુવાનને પરણિત પ્રેમિકાના પતિએ તીક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરી હતી જેથી મૃતક યુવાનની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યના ગુનામાં બે આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરેલ છે.

મોરબીના ખાટકીવાસ પાસે આવેલ તલાવડી વાસમાં તોફિક ઉર્ફે ભાયલો ઈબ્રાહીમભાઇ ચાનિયા (30) નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની મૃતક યુવાનની પત્ની સલમાબેને તૌફિકભાઈ ચાનીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યના ગુનામાં આરોપી ધર્મેશ ઉર્ફે ધમો જગદીશભાઈ મેર જાતે કોળી (૨૬) અને નરેન્દ્ર ઉર્ફે ભૂરો ઉર્ફે મોદી જગદીશભાઈ મેર જાતે કોળી (૨૩) રહે વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ ગુનામાં આરોપીઓના રિમાન્ડ લીધા હતા અને ગુનામાં વપરાયેલ વાહન અને હથિયાર કબ્જે કર્યા હતા અને રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે. 




Latest News