મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું 


SHARE







મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું 

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એનએસએસ એકમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ચોમાસાના વરસાદ બાદ કોલેજ પરિસરમાં છેલ્લા એક અઠવાડિયાથી પર્યાવરણ સંવર્ધનના અનુસંધાને બાવળ-બોરડી જેવા નકામા ઝાડ દૂર કરીને તેમજ નમી ગયેલ વૃક્ષોને કટીંગ કરીને તથા સમારીને પરિસર સંવર્ધન કરવામાં આવ્યું હતું અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામ વારોતરીયાની આગેવાનીમાં આ કાર્ય આપણું પોતાનું હોય તેવું ગણીને તેમાં સેવક રાજેશ પરમાર, જે.એમ. કાથડ, એન.જી. ખોડિયાતર, નૈનાબેન તથા રંજનબેન જોડાયેલ હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં એનએસએસના સક્રિય સ્વયંસેવકો જોડાયેલ અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ૧૮ ચંપા, ૫ આસોપાલવ, ૨ લીમડા તથા ૯ ફૂલ છોડને યોગ્ય રીતે રોપવામાં આવ્યા હતા.




Latest News