અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાએ ભાવવંદના કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાએ ભાવવંદના કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી ત્યારે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે પણ ધામધુમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી સાથે ભાવવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો હાજર રહ્યા હતા અને
ગુરુપૂર્ણિમાના દિવસે રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માતાજી અને રત્નેશ્વરી માતાજીના સાનિધ્યમાં સૌ ભક્તોએ ગુરુપૂજન કર્યું હતું. ત્યાર બાદ મહાપ્રસાદ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.




Latest News