વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીની બે સરકારી શાળાના વિદ્યાર્થીઓ ધારાસભ્યની હાજરીમાં અભ્યાસુ પ્રવાસે રવાના


SHARE













મોરબીની બે સરકારી શાળાના વિદ્યાર્થીઓ ધારાસભ્યની હાજરીમાં અભ્યાસુ પ્રવાસે રવાના

ગુજરાત સાયન્સ કાઉન્સિલ અને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે મોરબી જીલ્લાનાં પાંચ હજાર જેટલા બાળકો વિજ્ઞાન કેન્દ્રનાં અભ્યાસુ પ્રવાસ કરશે. આજે વહેલી સવારે મોરબી જીલ્લાની માધાપર ઓજી સ્કુલ અને બાજીરાજબા કન્યા શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસુ પ્રવાસે નીકળેલ હતા ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ લીલી ઝંડી આપીને વિદ્યાર્થીઓને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ તકે લોક વિજ્ઞાન કેન્દ્રનાં દીપેન ભટ્ટ, દિનેશભાઇ વડસોલા સહિત શાળાના શિક્ષકગણ અને વાલીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેલ હતા.






Latest News