મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

દેશના ભાજપના SC - ST ના સાંસદોએ અનામતમાં કોઈ ફેરફાર ન કરવા પત્ર પાઠવ્યો


SHARE













દેશના ભાજપના SC - ST ના સાંસદોએ અનામતમાં કોઈ ફેરફાર ન કરવા પત્ર પાઠવ્યો

તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી (વર્ગીકરણ) માટેની અનામત માટે મંજુરી આપી હતી જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના SC - ST ના સાંસદોએ આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે કોઈ ફેરફાર ન કરવા સાંસદોએ લેખીતમાં પત્ર આપી રજુઆત કરી છે જે અંતર્ગત વડાપ્રધાને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. કે, આ વિચાર અને રાય માત્ર સુપ્રિમ કોર્ટની જ છે જેમાં કેન્દ્ર સરકાર કે ભાજપાની રાજ્યની સરકારો તથા ભાજપા આવી કોઈ પણ બાબતનો સમર્થન કરતી નથી અને આવો કોઈ વિચાર પણ કરતી નથી






Latest News