મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહવાન


SHARE











મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહ્વાન આહવાન

 મોરબીના જુદાજુદા વિસ્તારમાં હાલમાં રોડ રસ્તા સહિતના કામો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી સ્મયમાં ચોમાસા પછી હજુ ઘણા નવા રોડના કામ સહરું થવાના છે ત્યારે એકપણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા વગર લોકોને સારામાં સારા રોડ રસ્તા મળે તે માટે મોરબી પાલિકા કચેરી ખાતે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં જુદાજુદા રોડ રસ્તના કામ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની સાથે સમીક્ષા બેઠક રાખવામા આવી હતી જેમાં કોન્ટ્રાક્ટરોને સારામાં સારું કામ સમયસર કરવા માટેની ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની જે 70-20 ની યોજના છે જેમાં સરકાર કામ માટે 70 ટકા રકમ આપે, 10 ટકા ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટ અને 20 ટકા સોસાયટીના લોકો આપે આવી રીતે કામ કરવાના હોય છે આ યોજના હેઠળ મોરબીની જે સોસાયટીના લોકોને રોડ રસ્તાના કામ કરાવવા હોય તેઓએ પાલિકામાં અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે સોસાયટીના કામોને કરવામાં આવશે જેથી કરીને મોરબીની સોસાયટીઓના લોકોને આ યોજનાનો લાભ લેવા માટે વહેલમાં વહેલી અરજી કરવા માટે ધારાસભ્ય દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.




Latest News