મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે

મોરબીની મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં 15મી ઓગસ્ટના દિવસે દેશભક્તિના ગીતના સંગીતનો કાર્યક્રમ રાખવામા આવેલ છે.

મોરબીના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ તથા મોરબીના શનાળા રોડ પાસે આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ તથા મોરબીના સ્વઆંગન ક્લબ દ્વારા આગામી તા. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાત્રે 8 થી 11 સુધી શહીદ વીરો, દેશભક્તો અને મહાનુભાવોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડ પર આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના સાર્વજનિક મેદાનમાં રાખવામા આવેલ છે ત્યારે અધ્યક્ષસ્થાને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહેશે. અને મોરબીના લોકોને આવવા માટે આયોજકે આમંત્રણ આપેલ છે.




Latest News