મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રોટરીગ્રામ (અ.)-વીરપરડા ગામે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ


SHARE









મોરબીના રોટરીગ્રામ (અ.)-વીરપરડા ગામે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગામમાં રરેલી પણ કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગામના આગેવાન પાંચોટીયા યોગેશભાઈ જેરામભાઈ અને પાંચોટીયા રાજેશભાઈ પ્રભુભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ તકે એસએમસીના અધ્યક્ષ પાંચોટીયા કિરીટભાઈ માવજીભાઈ અને ગામના લોકો વિદ્યાર્થીઓ શિક્ષકો વગેરેએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. તેમજ યોગેશભાઈ અને રાજેશભાઈ તરફથી શાળા વિકાસમાં પાંચ-પાંચ હજાર દાન આપવામાં આવ્યું હતું. તેવું શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવાએ જણાવ્યુ છે. આવી જ રીતે મોરબીના વિરપરડા ગામમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાષ્ટ્ર ધ્વજ આકાશમાં લહેરાવીને તેને સલામી આપવામાં આવી હતી. અને મહાવીરસિંહ જાડેજા સહિતના ગામના આગેવાનોની હાજરીમાં ગામમાં તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી.




Latest News