તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબી આહિર મહિલા મંડળ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધન ઉજવાઇ


SHARE









મોરબી આહિર મહિલા મંડળ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધન ઉજવાઇ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા ખાતે આજે આહિર મહિલા મંડળ દ્વારા ત્યાં રહેતા દિવ્યાંગો, ભિક્ષુકો અને નિરાધાર પુરુષોની સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાં રહેતા ભાઈઓને રાખડી બાંધી હતી અને તેઓના મોહ મીઠા કરવામાં આવ્યા હતા આ તકે સંસ્થાના પ્રમુખ કલ્પનાબેન જલુ, ઉપપ્રમુખ ડો. હર્ષાબેન મોર, મંત્રી નંદનીબેન નાટડા, નીતાબેનહુંબલ અને ખજાનચી ભારતીબેન વારોતરીયા તેમજ ટીનાબેન ભોચિયા સહિતના હાજર રહ્યા હતા




Latest News