મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા ૧૫ મી ઓગસ્ટ ઉજવાઇ


SHARE









મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા ૧૫ મી ઓગસ્ટ ઉજવાઇ

મોરબી ખાતે આવેલ વિશ્વ વિખ્યાત મોલાઈ રાજા સાહેબ દરગાહ ખાતે ૭૮ માં સ્વતંત્રય દિનની ઉજવણી હર્ષ અને ઉત્સારૂ ભેર કરવામાં આવેલ હતી જે અંગતે તમામ આયોજક મોલાઈ રાજા સાહેબ દરગાહના મેનેજર જનાબ ખોજેમભાઈ અને મૂલ્લા અબ્બાશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે સુરતથી આસરે ૭૫ થીવધુ લોકો આવ્યા હતા અને મદ્રાસા યુસુફીયા આસરે ૨૦૦ જેટલા સ્ટુડન્ટો દ્વારા રાષ્ટ્રગાન અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, ત્યારે મુખ્ય મેહમાન તરીકે પાલિકાના માજી પ્રમુખ અનોપસિંહ જાડેજા, હેલ્થ હાઈજીનીંગ કમીટીના માજી ચેરમેન આશીફભાઈ ધાંચી, વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા અને દરગાહ ખાતે મોરબી આમીલ જનાબ શૈખ મુર્તઝાભાઈ યમાની દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતુ. આ આયોજન સૈફી જમાત કમેટી મદ્રાસા કમેટી દ્વારા કરવામાં આવેલ હતુ




Latest News