મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વતનીની હાજરીમાં અમેરિકામાં 78 માં સ્વતંત્રપર્વની ઉજવણી !


SHARE









મોરબીના વતનીની હાજરીમાં અમેરિકામાં 78 માં સ્વતંત્રપર્વની ઉજવણી !

મૂળ મોરબીના ખાખરેચી ગામના વતની અને હાલ અમેરિકા રહેતા  ડૉ.ગુણવંતભાઈ આરદેસણા અને અન્ય ભારતીય સિનિયર સીટીઝન તેમજ અમેરિકાના ન્યુજર્સીના મેયર તેમજ અન્ય ડિપાર્ટમેન્ટના ઓફિસરો અને જીગરભાઈ શાહ તેમજ રજનીભાઇ પટેલ વગેરેએ સ્વાતંત્ર પર્વની રંગે ચંગે ઉજવણી કરી હતી અને ડૉ.ગુણવંતભાઈ આરદેસણા પરદેશમાં પણ વતનની સુવાસ ફેલાવી રહ્યા છે અને અમેરિકામાં પણ ખાખરેચી ગામ તેમજ મોરબીનું નામ રોશન કરી રહ્યા છે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યુ હતું અને આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિર, સનાતન મંદિર, ઇસ્કોન મંદિરનો સહયોગ મળ્યો હતો




Latest News