હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ડેમી ત્રણ ડેમના વધુ દરવાજા ખોલવામાં આવ્યા: મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ આવાસ યોજનામાં પાણી ભરાયા


SHARE













મોરબી જિલ્લાના ડેમી ત્રણ ડેમના વધુ દરવાજા ખોલવામાં આવ્યા

ડેમી નદી મારફતે ડેમમાં સતત પાણીની આવક વધતા વધુ 6 દરવાજા ખોલાયા

હાલમાં ડેમી-3 ડેમના કુલ મળીને 10 દરવાજા ખોલીને ડેમી નદીમાં પાણી છોડ્યુ

ધુળકોટ આમરણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા

ડેમના ઉપરવાસમાં સારા વરસાદ નાં કારણે ડેમમાં નવા નીરની આવક

ડેમી ૨ નાં  ૭ દરવાજા ખોલવામાં આવ્યા

મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ આવાસ યોજના માં પાણી ભરાયા

દલવાડી  સર્કલ બાયપાસ આવેલ છે આવસ યોજના વરસાદી પાણી ભરાયુ

પ્રધાનમંત્રી આવસ યોજનામાં પાણી ભરાય જવાના કારણે સ્થાનિકો હેરાન

ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા હોવાનું સ્થાનિકો એ જણાવ્યું






Latest News