હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે તૂટી ગયેલ ચેકડેમ તાત્કાલિક રીપેર કરવા કોંગ્રેસ-ગ્રામજનોની માંગ


SHARE













મોરબીના કોયલી ગામે તૂટી ગયેલ ચેકડેમ તાત્કાલિક રીપેર કરવા કોંગ્રેસ-ગ્રામજનોની માંગ

મોરબી તાલુકાના કોયલી ગામે ડેમી નદી ઉપર આવેલ ચેકડેમ અતિવૃષ્ટિના કારણે ધોવાઈ ગયેલ છે. આ ચેકડેમ દ્વારા અંદાજે ચાર થી પાંચ ગામોને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે જેથી ચેકડેમ તૂટી જવાના કારણે આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી શકે તેમ ન હોય, ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. જેથી તાત્કાલિક ધોરણે કોયલી ગામે આવેલ ચેકડેમ રીપેર કરી આપવા કોયલી ગામના ખાતેદાર ખેડૂતો તથા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ છે.






Latest News