મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષીને કાર્યશાળા યોજાઇ


SHARE









મોરબીમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષીને કાર્યશાળા યોજાઇ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષી ને “કાર્યશાળા” નુ આયોજન કરવામા આવ્યું હતું જેમાં પ્રદેશમાથી કમલેશભાઈ મીરાણી અને માનસિંહ પરમાર ઉપસ્થિત રહયા હતા આ ઉપરાંત મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર, તાલુકા અને જિલ્લાના તમામ મંડલ અને મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ તમામ હોદેદારો, શકિત કેન્દ્ર ઇન્ચાર્જ પ્રભારીઓ હાજર રહ્યા હતા અને મોરબીના શનાળા રોડે આવેલ હરભોલે હોલ ખાતે આ કાર્યશાળા યોજાઇ હતી જેમાં ભાજપના સદસ્યતા અભિયાનને વેગ આપવા માહિતી આપવામાં આવી હતી.




Latest News