હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા-હળવદ તાલુકાનાં ખેડૂતોના હિત માટે પાવર ગ્રીડ કંપનીના અધિકારી સાથે બેઠક કરતાં ધારાસભ્ય-જિલ્લા ભાજપ પ્રમુખ


SHARE













માળીયા-હળવદ તાલુકાનાં ખેડૂતોના હિત માટે પાવર ગ્રીડ કંપનીના અધિકારી સાથે બેઠક કરતાં ધારાસભ્ય-જિલ્લા ભાજપ પ્રમુખ

મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ મોરબીના સર્કિટ હાઉસ ખાતે માળીયા અને હળવદ તાલુકાના ખેડૂતોને નુકસાન પહોંચાડતી પાવર ગ્રીડ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તે માટે ચર્ચા કરી હતી અને ગુજરાત સરકારના ઊર્જા અને મહેસૂલ વિભાગના  સચિવ અને અન્ય અધિકારીઓ સાથે ટેલીફોનીક ચર્ચા કરી હતી અને આ પ્રશ્નનું સુખદ સમાધાન વહેલી તકે થાય તે અંગે તર્કબદ્ધ રજુઆત કરી હતી.






Latest News