મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ PhD પૂર્ણ કર્યું


SHARE







મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ PhD પૂર્ણ કર્યું

મોરબીની શ્રી યુ.એન મહેતા આર્ટસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ચોટીલા તાલુકાના રાજપરા ગામના રતાભાઇ રવજીભાઈ રોજાસરા પીએચડી પુર્ણ કર્યું છે. તેમણે યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય ઉપર સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો હતો. અને માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ થતા તેઓએ વિચાર કર્યો કે, હું પીએચડી કરું અને પીએચડી તેઓએ અર્થશાસ્ત્રના સૂક્ષ્મ નાના ઉદ્યોગોને અનુલક્ષીને રાજકોટ જિલ્લાને પસંદ કરી ડો. રામ કે.વારોતરિયાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. ત્યારે યુ.એન.મહેતા આર્ટસ કોલેજ તથા ચોટીલા પંથક અને કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે.




Latest News