મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે પુષ્પ નક્ષત્રમાં સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવાશે


SHARE









મોરબીની વિશ્વકર્મા સોસાયટી ખાતે પુષ્પ નક્ષત્રમાં સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવાશે

પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તા ૨૭/૯ ને શુક્રવારનાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્  રાજકોટના સહયોગથી નિ: શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે

આ ટીપા નાના બાળકો જેમાં ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધીનાંને  પીવડાવવા માટે તા ૨૭ ને શુક્રવારનાં રોજ મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને લાવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે અને આ કેમ્પમા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો સેવા આપવાના છે આ ટીપાં માટે વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ મોરબી ખાતે બાળકોને લઈને આવવાનું છે અને સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી ત્યાં ટીપાં આપવામાં આવશે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News