મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારા મોરબી રોડે જીવા મામાની જગ્યા પાસેથી બોલેરો પલટી: કોઈ જાનહાનિ નહીં


SHARE









ટંકારા મોરબી રોડે જીવા મામાની જગ્યા પાસેથી બોલેરો પલટી: કોઈ જાનહાનિ નહીં

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ જીવા મામાની જગ્યા પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીનું ટાયર ફાટતાં ગાડી પલટી મારી ગયેલ હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી વધુમાં મળી રહેલી માહિતી મુજબ ટંકારાથી મોરબી તરફ જતા રસ્તા ઉપર જીવા મામાની જગ્યા પાસેથી બોલેરો જતી હતી ત્યારે ટાયર ફાટતા ગાડી પલ્ટી મારી ગયેલ હતી અને અને બોલેરો ગાડીના ચાલક સહિતના બે વ્યક્તિને તુર્તજ બહાર કાઢવામાં આવ્યા હતા




Latest News