મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખતું તંત્ર !: યુવાનોની રજૂઆત કેમ નજરઅંદાજ ?
મોરબી સમસ્ત બ્રહ્મસમાજએ દિયા મહેતાની સારવાર માટે ૧.૩૧ લાખ આપ્યા
SHARE









મોરબી સમસ્ત બ્રહ્મસમાજએ દિયા મહેતાની સારવાર માટે ૧.૩૧ લાખ આપ્યા
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણ સમાજની દીકરી દિયા મેહતાના ઈલાજ માટે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે ૬ કલાકના ટૂંકા સમયગાળાની અંદર સમસ્ત બ્રહ્મસમાજની ટીમ દ્વારા ૧,૩૧,૦૦૦ રૂપિયાની રકમ એકત્રિત કરીને દિયાના પરિવારને આપવામાં આવેલ છે અને જરૂર પડ્યે વધ ઘટ તમામ ખર્ચ ભેગી કરવાની ખાત્રી મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આપવામાં આવેલ છે આ સમયે મેહતા પરિવારને મોરબી રૂબરૂ બોલાવી સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી અમુલભાઈ જોષી તથા કેયુરભાઈ પંડ્યા, ધવલભાઈ ત્રિવેદી, ધ્વનીતભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ શુક્લ વગેરેએ હાજર રહ્યા હતા
