મોરબી સમસ્ત બ્રહ્મસમાજએ દિયા મહેતાની સારવાર માટે ૧.૩૧ લાખ આપ્યા
મોરબી જેલમાં વિવિધ યોજનાઓની માહિતી આપવા કાર્યક્ર્મ યોજાયો
SHARE









મોરબી જેલમાં વિવિધ યોજનાઓની માહિતી આપવા કાર્યક્ર્મ યોજાયો
“૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફ રોશનીબેન પટેલ અને રિતેષભાઇ ગુપ્તા તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી. પરમારનાની હાજરીમાં મોરબી સબ જેલ ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં તેઓની વિવિધ યોજનાઓ વિશે જેલમાં રહેલા બંદિવાનોને સમજણ આપવામાં આવેલ હતી તેમજ આઈઇસી મટીરીયલનુ વિતરણ કરવામાં આવેલ છે
