ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ૫૫ આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું


SHARE











મોરબી તાલુકાના ૫૫ આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

મોરબીમાં ગ્રીબશન સ્કુલ ખાતે મોરબી તાલુકાના  આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ શું છે અને તેના વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહિવટી તંત્ર હસ્તકના આપત્તિ વ્યવસ્થાપન સેલના કન્સલટન્ટ ધાર્મિક પુરોહિત અને ડીપીઓ હિતેશ પોપટાણી દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વખતે લેવાના થતા પગલાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત નગરપાલિકા ફાયર ડીપાર્ટમેન્ટનાં જયેશભાઇ ડાકી દ્ધારા આગ લાગે ત્યારે શું કરવું? અને ફાયર એકસ્ટીંગગ્યુશરનો પોતાની આંગડવાડી કેન્દ્રમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનું માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.






Latest News