મોરબીના નવલખી રોડે ડમ્પર ચાલકે રોંગ સાઇડમાં ચલાવીને ટ્રેકટરને હડફેટે લેતા તરૂણનું મોત, ૧૦ ને ઇજા
દિવાલી ઓફર: માત્ર 500માં મોરબીના સંગમ વોટર પાર્કની મોજ સાથે ફૌજી દા ઢાબાનું લંચ
SHARE







દિવાલી ઓફર: માત્ર 500માં મોરબીના સંગમ વોટર પાર્કની મોજ સાથે "ફૌજી દા ઢાબા"નું લંચ
રિયલ પંજાબી ટેસ્ટ આપતા ફૌજી દા ઢાબામાં ડિનર માટે સાંજે 7 પછી વોટર પાર્કમાં ફ્રી એન્ટ્રી
મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ પોતાના શહેરમાં જ જો દિવાળીની રજા ગાળવાના હોય તો નિરાશ જરા પણ ન થતા, કારણકે સંગમ વોટર પાર્ક આપને આખા દિવસનો જલસો કરાવી દેશે. તેમાં પણ દિવાળીની ખાસ ઓફર્સ હેઠળ માત્ર રૂ. 500માં વોટરપાર્કની મોજ સાથે લંચ પણ માણી શકાશે. તો આજે જ પધારો.
મોરબી-રાજકોટ હાઇવે ઉપર શનાળા ખાતે હ્યુનડાઈના શો રૂમની બાજુમાં સંગમ વોટર પાર્ક આવેલ છે. જ્યાં મોરબીવાસીઓ દિવાળીની રજામાં આખો દિવસ પોતાના પરિવાર સાથે કે મિત્રો સાથે જલસો કરી શકે છે. અહીં વેવપુલ તેમજ 18 પ્રકારની મોટી રાઈડસ છે. આ ઉપરાંત અહીં પ્રખ્યાત ફૌજી દા ઢાબા પણ કાર્યરત છે. જેમાં પંજાબી, ચાઈનીઝ, ફેન્સી ઢોસા, ઇટાલીયન, મેક્સિકન, પટીયાલા ઢાબા, મોકટેલ બાર સહિતની અનેક આઇટમો મળે છે.
ફૌજી દા ઢાબા ખાસ તો તેના રિયલ પંજાબી ટેસ્ટ માટે જાણીતું છે. અહીં દિવાળીની ખાસ ઓફર હેઠળ વોટરપાર્કની મજા સાથે લંચ માત્ર રૂ. 500માં જ થઈ શકશે. વધુમાં ડિનર માટે જે ગ્રાહકો આવે છે તેમને વોટર પાર્કમાં સાંજે 7 પછી ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. અહીં બર્થ ડે, એન્ગેજમેન્ટ સહિતના સેલિબ્રેશન તેમજ પાર્ટીનું પણ ભવ્ય આયોજન કરી આપવામાં આવે છે. અહીં બર્થ ડે સેલિબ્રેશન માટે ખાસ સ્ટેજ છે. જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. વધુ વિગત માટે મો.નં. 9316536454 અથવા 9979442480 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
