મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા શ્રી રાજપુત કરણી સેનાની મહિલા પાંખની વરણી કરાઇ


SHARE







મોરબી જિલ્લા શ્રી રાજપુત કરણી સેનાની મહિલા પાંખની વરણી કરાઇ

શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વી.એસ. જાડેજા અને રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના આદેશથી શ્રી રાજપુત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખએ ખાસ ઉપસ્થિતિ આપી એવા ડૉ નયનાબા જાડેજાએ અને મોરબી જિલ્લા અધ્યક્ષ જયદેવસિહ જાડેજાના સાનિધ્યમાં શ્રી રાજપુત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી કરવામા આવી હતી જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે ગાયત્રીબા સહદેવસિંહ જાડેજા અને શહેર પ્રમુખ તરીકે ઇલાબા નરેન્દ્રસિંહ ઝાલા અને મોરબી જિલ્લા પ્રભારી તરીકે મછબા જયુભા ઝાલા, મહામંત્રી તરીકે ધર્મિષ્ઠાબા અનીરુધસિંહ જાડેજા, મંત્રી તરીકે શ્વેતાબા કિશોરસિંહ ઝાલા,  પૂજાબા સંજયસિંહ ઝાલા (સંરક્ષક), દિવ્યાબા રામદેવસિંહ ઝાલા (સોશિયલ મીડિયા પ્રભારી), કુસુમબા નટુભા ઝાલા (મિડિયા સેલ કનવિનર), શીતલબા ઉપરેન્દ્રસિંહ ઝાલા (સોશિયલ મીડિયા ઇન્ચાર્જ), હંસબા દાનુભા ઝાલા, કુપાલીબા રાજેન્દ્રsસિંહ જાડેજા, કાંતાબા કેસુભા ઝાલા, ઈન્દ્રવા કેસુભા ઝાલા, અશાબા મંગળસિંહ ઝાલા, પાયલબા ઝાલા, આશબા ઝાલા, હિનાબા ઝાલા, રિધીબા ઝાલા, કેલાસબા ઝાલા, મીનાબા ઝાલા, ને નીમુનુક આપી  ત્યારે આ તકે હર્ષબા જાડેજા , જયશ્રીબા જાડેજા, પ્રવીનબા જાડેજા ,અને શ્રી હેતલબા ઝાલા (સાદુરકા) ની ખાસ હાજરી હતી ત્યારે રાજપુત કરણી સેનાની મહિલા પાખની મજબૂત ટીમ બનાવવાથી મોરબી જિલ્લાની સર્વે શ્રી રાજપુત કરણી સેના ટીમના દરેક સદસ્યોએ દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી




Latest News