મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન મોરબીના હરીપર (કે) ગામે મિત્રના ઘરનું ભાડુંઆત પાસેથી ભાડું માંગનારા યુવાન સહિત બે વ્યક્તિને પાઇપ-ધોકાથી માર માર્યો હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધે માનસિક તકલીફથી કંટાળીને ટ્રેન આડે પડતું મૂકીને કર્યો આપઘાત મોરબીના રંગપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના બંગાવડી ગામે વૃદ્ધ વેપારીએ ઉધારમાં રાશનનો માલ દેવાની ના પડતાં 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન


SHARE







મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન

આજે દશેરા નિમિતે ઠેરઠેર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રો પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં એસ.પી. મુકેશ પટેલ, ડી.વાય.એસ.પી. જે.એમ.આલ, વિરલ દલવાડી અને પરમાર તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનના પી.આઇ., પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહ્યા હતા અને લોકોની સુરક્ષા કરવા માટે પોલીસ વિભાગમાં આપવામાં આવતા હથિયારોનું અધિકારીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને આ તકે એસ.પી.એ કહ્યું હતું કે, જીલ્લામાં સારી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે 




Latest News