ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજ માટે સ્નેહમિલનનું યોજાશે


SHARE







મોરબીમાં લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજ માટે સ્નેહમિલનનું યોજાશે

પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજનું સ્નેહ મિલન આગામી તા.૨-૧૧ ને શનીવારના રોજ નુતન વર્ષના દીવસે સવારે ૯:૩૦ થી ૧૨:00 કલાક દરમિયાન શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાશે. મોરબી લોહાણા સમાજના દરેક લોકોને સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.




Latest News