મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરની યુવતીએ ક્રિષ્ના મોડર્ન આર્ટ રંગોળી બનાવી


SHARE









વાંકાનેરની યુવતીએ ક્રિષ્ના મોડર્ન આર્ટ રંગોળી બનાવી

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરની યુવતીએ નૂતન વર્ષના પ્રારંભે ક્રિષ્ના મોડર્ન આર્ટ આકર્ષક રંગોળી ચીરોળી રંગોથી બનાવી હતી.

વાંકાનેરનાં જડેશ્વર માર્ગ પાસે રહેતા ભાવિશા બેન સોનીએ પોતાના ઘેર આકર્ષક ક્રિશ્ના મોડર્ન આર્ટ  રંગોળી બનાવી હતી, તેઓ દર સાલ નૂતન વર્ષના પ્રારંભે અલગ અલગ રંગોળી બનાવે છે, વિવિધ ચિરોડી રંગોથી આકર્ષક શેડ ઉપસાવવામાં આવ્યાં હતાં, સામાન્ય રંગો કરતાં ચીરોડી રંગોથી કોઈ પણ ભાત ઉપસાવવી અને આકાર આપવો ખૂબ કઠિન હોય છે, ત્યારે ભાવિશાબેન સોનીએ આકર્ષક મોડર્ન આર્ટ રંગોળી ત્રણ કલાકની જહેમત બાદ તૈયાર કરી હતી.




Latest News