મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ યાર્ડમાં કપાસ-મગફળીની વિપુલ આવક: ભાવથી ખેડૂતો ખુશખુશાલ


SHARE









મોરબીના શનાળા રોડે આવેલ યાર્ડમાં કપાસ-મગફળીની વિપુલ આવક: ભાવથી ખેડૂતો ખુશખુશાલ

આજે લાભ પાંચમે વેપારીઓ દ્વારા વેપાર ધંધાને શરૂ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ યાર્ડમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકામાથી ખેડૂતો પોતાની જણસ લઈને હરરાજીમાં વેચવા માટે આવ્યા હતા ત્યારે ખેડૂતોને તેની જનસના સારા ભાવ આજે બોણીના સોદામાં મળ્યા હોવાથી ખેડૂતો ખુશખુશાલ હતા અને મોરબી યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, ૮૭૦૦ મણ કરતાં વધુ કપાસ અને ૨૬૦૦ મણ કરતાં વધુ મગફળીની આવક આજે લાભ પાંચમે મોરબીના યાર્ડમાં થયેલ છે અને ખેડૂતોને બોણીના સોદામાં કપાસના મણના ૧૭૨૭ રૂપિયા અને મગફળીના મણના ૧૧૫૨ રૂપિયા મળ્યા હતા જેથી કરીને ખેડૂતોને જણસના સારા ભાવ મળતા ખેડૂતોની લાભ પાંચમ સુધારી ગઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો




Latest News