મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના નારણકામાં બ્રિજેશ મેરજા અને તેના ભાઈ રમેશ મેરજાનું કરશે સન્માન


SHARE









મોરબીના નારણકામાં બ્રિજેશ મેરજા અને તેના ભાઈ રમેશ મેરજાનું કરશે સન્માન

મોરબીના નારણકા ગામે ગુરુવારે મેરજા પરિવાર દ્વારા કૂળદેવી બહુચરાજી માતાજીના મંદિરે હળમતીયાબગથરાથોરાળામહેન્દ્રનગરમાનસરનારણકા અને ચમનપર સંહિતના ગામોના મેરજા પરિવારના લોકો એકત્ર થઇને પરિવારના સભ્ય એવા રમેશભાઇ મેરજા આઇ.એ.એસ. બનતા તથા બ્રિજેશભાઇ મેરજાને રાજય મંત્રી મંડળમાં સ્થાન મળતાં આ બન્ને ભાઇઓનું સન્માન કરવાનો મેરજા પરિવાર દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ છે

આ તકે પાટોત્સવ અને સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરાયેલું છે એટલુ જ નહિ પણ ભવ્ય શોભાયાત્રા પણ નિકળનાર છે આ કાર્યક્રમમાં રાજયના માનનીય કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ તથા મોરબી પ્રભારી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન રાજયકક્ષાના મંત્રી દેવાભાઇ માલમરાજયકક્ષાના પૂર્વ પંચાયત મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયાજિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાજિલ્લા ભાજપા મહામંત્રી રણછોડભાઇ દલવાડીજેસંગભાઇ હુંબલ અને જયેન્દ્રસિંહજી જાડેજા ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરાઉપપ્રમુખ જાનકીબેન કૈલા તથા કારોબારી ચેરમેન જયંતિભાઇ પડસુંબિયામોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુરેશભાઇ દેસાઈ, મોરબી શહેર ભાજપા પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી રીશીપભાઇ કૈલા, મોરબી તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયામહામંત્રી બચુભાઇ રાણા અને બચુભાઈ ગરચર, માળીયા (મી) તાલુકા ભાજપા પ્રમુખ મણીલાલ સરડવા અને મહામંત્રી અરજણભાઇ હુંબલમનીષભાઇ કાંજીયા ઉપરાંત માળીયા (મી) તાલુકા પ્રભારી સુભાષભાઇ પડસુંબિયા વિગેરે સહિત ઉપસ્થિત દર છે તેમજ અમેરીકા સ્થિત કુંડારીયા કેન્સર અવરનેશ ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ લોકો માટે કેન્સર અવરનેશ કેમ્પહીમોગ્લોબિન ચેકઅપફ્રી દવા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. 






Latest News