મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે
SHARE
મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે
મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલે તારીખ ૧૨/૧૨/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે.સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલ ૧૨ ડિસેમ્બરના રોજ સાંજે ૫ કલાકે મોરબી કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સંકલનની સમિતિ બેઠક અન્વયે મંત્રીશ્રી મોરબી જિલ્લાના વિકાસકાર્યો અને સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરશે